|
માહિતી મેળવવા માટે નાગરિકો ને ઉપલબ્ધ અવલતો ની વિગત .
૧૭.૧ - લોકોને માહિતી મળે તે માટે વિભાગે આપનાવેલ સાધનો, પઘ્ધતિઓ , અથવા સવલતો જેવી કે ,
૧ - કચેરી ગ્રંથાલય - -
ર - નાટક અને શો - -
૩ - વર્તમાન પત્રો - -
૪ - પ્રદર્શનો - -
પ - નોટીસ બોર્ડ - રાખવામાં આવે છે.
૬ - કચેરી ના રેકર્ડ નું નિરીક્ષણ - નિરીક્ષણ કરવા દેવાય નહી.
૭ - દરસ્તાવેજોની નકલો મેળવવાની પઘ્ધતિ - અરજી આપ્યે થી.
૮ - ઉપલબ્ધ મુદળીત નિયમ સંગ્રહ - -
૯ - જાહેર તંત્ર ની વેબસાઈટ - -
૧૦- જાહેર ખબર ના અન્ય સાધનો - નોટીસ બોર્ડ
|
|