હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

ર.૧ જાહેર તંત્ર ઉદેશ -- કાયદો અને વ્યવસ્થા જાળવણી અને ન્યાય અપાવવો.

ર.ર જાહેર તંત્રનુ મીશન દુરદેશીપણું -- લોકોની સલામતી જળવાય અને યોગ્ય ન્યાય અપાય.

ર.૩ જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ - સરકારશ્રીના ગુહવિભાગના ઠરાવ ક્રમાંક - પીઓએલ/૧૧૭૭/૬૩ર૦/ સ તા. ૮/૬/૭૯ આધારે ખેડા જીલ્લાનું વિભાજન કરી આણંદ જીલ્લો અલગ કરવામાં આવેલ.
આ ઉપરાંત ઉપરોકત ઠરાવ આધારે ખેડા જીલ્લાનું વિભાજગ થતા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરના ક્રમાંકઃઈ-૧/૧પ૩૬/૧૪ર૧ તા.ર૧/પ/૧૯૮ર આધારે ખેડા ઉત્તર તેમજ ખેડા દક્ષિણની અલગ અલગ કચેરીઓ ૧/૬/૧૯૮ર થી શરૂ કરવા હુકમ કરવામાં આવેલ.

ર.૪ જાહેર તંત્રની ફરજો - બોમ્બે પોલીસ એકટ કલમ ૬૪, ૬૬, ૬૭,૬૮,૭૩ થી ૭૮, ૮ર થી ૮૮, ૮૯ થી ૯૪, ૯૬, ૯૮ માં જણાવ્યા પ્રમાણે

ર.પ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો - કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુનાઓની તપાસ, ગુનાઓ અટકાવવા, ગુનેગારને સજા કરાવવી, જાહેર જનતાને થતી અડચણો તથા લોક અપરકારક કૃત્યો થતા અટકાવવા.

ર.૬ જાહેર તંત્ર ઘ્વારા આપવામાં આવતી સેવાઓ અને તેનું વર્ણન - ઉપરોકત પેરા નંબર ર,૪ તથા ર,પ માં જણાવ્યા મુજબ

ર.૭ જાહેર તંત્રના બ્લોક વિગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ - પેટામાં સામેલ છે. એપેન્ડીક્ષ-૧

ર.૮ જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસે અપેક્ષા - લોકો પોલીસને અસામાજીક પ્રવૃત્તિની માહિતી આપી, તપાસોમાં સાહેદો આપે, અને તપાસોમાં હસ્તક્ષેપ ન થાય, નિયમો અને કાયદાનું પાલન કરે.

ર.૯ લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતીઓ - વિભાગીય પોલીસ અધિક્ષક તરફથી લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. જાહેરઉત્સવ પ્રસંગોએ શાન્તી સમિતિ વિગેરેનું આયોજન કરવામાં આવે છે.

ર.૧૦ સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર - પો.સ્ટે.થી ઉપરના દરજજામાં સી.પી.આઈ.શ્રી, એસ.ડી.પી.ઓ.શ્રી, મહે. પોલીસ અધિક્ષક સાહેબ તથા મહે. જીલ્લા કલેકટર સાહેબ.

ર.૧૧ મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના સરનામા - વિગતવારની માહિતીનું પત્રક એપેન્ડીક્ષ-ર

ર.૧ર કચેરી શરૂ થવાનો સમય, કચેરી બંધ થવાનો સમય - એપેન્ડીક્ષ-ર માં જણાવેલ છે.
 

રઃ૧૧ અને ર.૧ર

એપેન્ડીક્ષ-ર

અ.
નં.

કચેરીનું નામ તથા સરનામુ

કચેરી શરૂ
થયાનો સમય

કચેરી બંધ
કરવાનો સમય

પોલીસ અધિક્ષક શ્રીની કચેરી,
આણંદ બોરસદ ચોકડી પાસે, આણંદ.
ફો નં. (૦ર૬૯ર) ર૬૦૦ર૭ ફેકસ નં. ર૬૦૬ર૩
ઈ-મેલ એડ્રેસ - sp-and@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મથક
(હેડ કવાટર્સ) ની કચેરી
બોરસદ ચોકડી પાસે, આણંદ
ફો નં. (૦ર૬૯ર) ર૬ર૦૩૩ ફેકસ નં. ર૬૦૬ર૩
ઈ-મેલ એડ્રેસ - dysp-anand@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

નાયબ પોલીસ અધિક્ષક શ્રી
એસ.સી./એસ.ટી ની કચેરી
પોલીસ અધિક્ષક શ્રીના કમ્પાઉન્ડમાં આણંદ.
ફો નં. (૦ર૬૯ર) ર૬ર૪ર૦ ફેકસ નં. ર૬૦૬ર૩
ઈ-મેલ એડ્રેસ -

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી આણંદ વિભાગ
રેલ્વે સ્ટેશન સામે આણંદ,
ફો નં. (૦ર૬૯ર) ર૪૦પ૧પ
ઈ-મેલ એડ્રેસ - sdpo-anand@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી
પેટલાદ વિભાગ સ્ટેશન રોડ પેટલાદ,
ફો નં. (૦ર૬૯૭) રર૪૩૩ર
ઈ-મેલ એડ્રેસ - sdpo-petlad@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખંભાત
ગવારા ચોક ખંભાત
ફો નં. (૦ર૬૯૮) રરર૦૦૦ ફેકસ નં. ર૬૦૬ર૩
ઈ-મેલ એડ્રેસ - sdpo-khmabat@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

પોલીસ ઈન્સ્પેકટરશ્રી એલ.આઈ.બી. શાખા
બોરસદ ચોકડી પાસે
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી આણંદ ખાતે
ફો નં. (૦ર૬૯ર) ર૬ર૬પ૦ ફેકસ નં. ર૬૦૬ર૩
ઈ-મેલ એડ્રેસ - lib-dsp-anand@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

પોલીસ ઈન્સ્પેકટરશ્રી ગુન્હા શોધક શાખા આણંદ
રેલ્વે ગોદીની બાજુમાં સ્ટેશન રોડ આણંદ
ફો નં. (૦ર૬૯ર) રપપ૭૦૦
ઈ-મેલ એડ્રેસ o lcb-dsp-anand@gujarat.gov.in

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીની કચેરી આણંદ
રેલ્વે સ્ટેશન સામે આણંદ,
ફો નં. (૦ર૬૯ર) ર૪૧૪૪૦ ફેકસ નં. ર૬૦૬ર૩
ઈ-મેલ એડ્રેસ -

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

૧૦

મહિલા પોલીસ ઈન્સ્પેકટર મહિલા પોલીસ
સ્ટેશન રેલ્વે ગોદીની બાજુમાં સ્ટેશન રોડ આણંદ
ફો નં. (૦ર૬૯ર) રપપ૦૩૩
ઈ-મેલ એડ્રેસ -polstn-women-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૧૧

પોલીસ ઈન્સ્પેકટરશ્રી આણંદ ટાઉન પોલીસ
સ્ટેશન રોડ એમરી હોસ્પીટલ સામે આણંદ
ફો નં. (૦ર૬૯ર) ર૪૧ર૩૩ ફેકસ નં. ર૪૧ર૩૩
ઈ-મેલ એડ્રેસ polstn-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૧ર

સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીની કચેરી પેટલાદ
સ્ટેશન રોડ પેટલાદ
ફો નં. (૦ર૬૯૭) રર૪૩૬૪
ઈ-મેલ એડ્રેસ -

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

૧૩

પોલીસ ઈન્સ્પેકટરશ્રી પેટલાદ
ટાઉન પોલીસ સ્ટેશન,
કોર્ટ કમ્પાઉન્ડ પેટલાદ ,
ફો નં. (૦ર૬૯૭) રર૪૦૩૩ ફેકસ નં. રર૧૧૩૩
ઈ-મેલ એડ્રેસ-polstn-petlad-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૧૪

પોલીસ ઈન્સ્પેકટરશ્રી બોરસદ પોલીસ સ્ટેશન
વાસદ ચોકડી પાસે સ્કુલ સામે બોરસદ
ફો નં. (૦ર૬૯૬) રર૦૧૮૦ ફેકસ નં. રર૩૪૦ર
ઈ-મેલ એડ્રેસઃpolstn-borsad-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૧પ

સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીની કચેરી તારાપુર,
તારાપુર
ફો નં. (૦ર૬૯૮) રપપ૩૩૩
ઈ-મેલ એડ્રેસ -

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

૧૬

પોલીસ ઈન્સ્પેકટરશ્રી ખંભાત સીટી પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૮) રર૧૧૩૩ ફેકસ નં. રર૧૧૩૩
ઈ-મેલ એડ્રેસઃpolstn-khambat-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૧૭

રીઝર્વ પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ની કચેરી,
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાછળ આણંદ
ફો નં. (૦ર૬૯ર) ર૬૧૬૩૩
ઈ-મેલ એડ્રેસ -

સ.ક.૧૦-૩૦

સાંજ કલાક ૧૮-૧૦

૧૮

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વિઘ્યાનગર
પોલીસ સ્ટેશન
મનીષ કોર્નર વિઘ્યાનગર
ફો નં. (૦ર૬૯ર) ર૩૦૧૦૦ ફેકસ નં. ર૩૦૧૦૦
ઈ-મેલ એડ્રેસ -polstn-vidya-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૧૯

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી આણંદ
રૂરલ પોલીસ સ્ટેશન
રેલ્વે ગોદી પાસે, એમરી હોસ્પીટલ સામે આણંદ
ફો નં. (૦ર૬૯ર) રપર૪પ૦ ફેકસ નં. રપર૪પ૦
ઈ-મેલ એડ્રેસ - polstn-rural-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૦

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી
ખંભોળજ પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯ર) ર૭ર૧૦૩ ફેકસ નં. ર૭ર૧૦૩
ઈ-મેલ એડ્રેસ - polstn-kham-anand@gujarat.gov.in 

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૧

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વાસદ પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯ર) ર૭૪ર૪પ ફેકસ નં. ર૭૪ર૪પ
ઈ-મેલ એડ્રેસ - polstn-vasad-anand-@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

રર

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ઉમરેઠ પોલીસ સ્ટેશન
કોર્ટ કમ્પાન્ડ અને નગર પાલીકા
કચેરી સામે ઉમરેઠ
ફો નં. (૦ર૬૯ર) ર૭૬૦૩૩ ફેકસ નં. ર૭૬૦૩૩
ઈ-મેલ એડ્રેસ-polstn-umreth-anand-@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૩

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી પેટલાદ
ગ્રામ્ય પોલીસ સ્ટેશન
પેટલાદ કોર્ટ કમ્પાઉન્ડ પેટલાદ
ફો નં. (૦ર૬૯૭) રર૪૧૩૩ ફેકસ નં. રપર૪પ૦
ઈ-મેલ એડ્રેસ-polstn-petlad-rural-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૪

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી મહેળાવ પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૭) ર૪૭૭૩૩ ફેકસ નં. ર૪૭૭૩૩
ઈ-મેલ એડ્રેસ-polstn-mahelav-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

રપ

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી
આંકલાવ પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૬) ર૮ર૬૩૩ ફેકસ નં. ર૮ર
ઈ-મેલ એડ્રેસ - polstn-anklav-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૬

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ભાદરણ પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૬) ર૮૮૬૩૩ ફેકસ નં. ર૮૮૬૩૩
ઈ-મેલ એડ્રેસ -polstn-bhadran-anand@gujarat.gov.in 

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૭

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી તારાપુર પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૮) રપપ૬૧૭ ફેકસ નં. રપપ૬૧૭
ઈ-મેલ એડ્રેસ - polstn-tarapur-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૮

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી ખંભાત
ગ્રામ્ય પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૮) રર૧પ૦૪ ફેકસ નં. રર૧પ૦૪
ઈ-મેલએડ્રેસઃ polstn-khambat-rural-anand@gujarat.gov.in

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

ર૯

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી સોજીત્રા પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૭) ર૩૩૩૩૩ ફેકસ નં. ર૩૩૩૩૩
ઈ-મેલ એડ્રેસ - polstn-sojitra-anand@gujarat.gov.in  

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 

૩૦

પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વિરસદ પોલીસ સ્ટેશન
ફો નં. (૦ર૬૯૭) ર૪૪૪૩૩ ફેકસ નં. ર૪૪૪૩૩
ઈ-મેલ એડ્રેસ - polstn-virsad-anand@gujarat.gov.in 

પોલીસ સ્ટેશન ર૪ કલાક
માટે ખુલ્લુ રહે છે.

 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 25-12-2006