|
૨૩/૧૦/૧૪ તથા ૨૪/૧૦/૧૪
|
આણંદ
|
આણંદ જીલ્લા પોલીસ પરીવાર ઘ્વારા સ્લમ વિસ્તારમાં દિવાળી નીમીત્તે પોલીસ અઘિક્ષક આણંદ તથા પોલીસ અઘિકારીઓ તથા પોલીસ સ્ટાફ ઘ્વારા મીઠાઇનું વિતરણ કરવામાં આવેલ તથા પોલીસ અઘિક્ષક આણંદ ઘ્વારા નવા વર્ષ નિમીત્તે સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ.
|
|
|