|
૦૩/૧૦/૧૪
|
આણંદ
|
આણંદ જીલ્લા પોલીસ તથા સુરક્ષાસેતુ અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂમઝુમ નવરાત્રી ૨૦૧૪ મહોત્સવનુ ભવ્ય આયોજન કરેલ જેમા આણંદ જિલ્લાના પ્રજાજનો નિઃશુલ્ક આનંદ માણે તે હેતુથી કરવામાં આવેલ, જેમા પ્રજાજનોનો ભારે પ્રતીસાદ મળેલ નવરાત્રી મહોત્સવ સફળતાપુર્વક સંપન્ન થયેલ છે.
|
|
|