પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો

6/14/2025 2:02:31 PM

અ.નં.

દસ્તાવેજો ની કક્ષા

દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ

દસ્તાવેજ મેળવવાની કાર્યપઘ્ધતિ

નીચેની વ્યકિત પાસે છે/તેના નિયંત્રણ માં છે.

પોલીસ સ્ટેશન

પોલીસ સ્ટેશન નાં લગતાં દફતર માં જણાવ્યા મુજબ એપેન્ડીક્ષ-૪

અરજદારો થાણા
ઈન્ચાર્જ ને ઉદ્દેશી
ને અરજી આપવાથી

થાણા ઈન્ચાર્જ

સીપીઆઈ શ્રી

સીપીઆઈ કચેરી લગતાં દફતર માં જણાવ્યા મુજબ એપેન્ડીક્ષ-પ

અરજદારે સીપીઆઈ શ્રીને ઉદ્દેશી અરજી આપવાથી

સીપીઆઈ શ્રી

નાયબ પોલીસ
અધિક્ષક શ્રી

એસ.ડી.પી.ઓ.કચેરી લગતાં દફતર માં જણાવ્યા મુજબ એપેન્ડીક્ષ-૬

નાયબ પોલીસ અધિક્ષક શ્રી ને ઉદ્દેશી અરજી
આપવાથી

નાયબ પોલીસ
અધિક્ષક શ્રી

પોલીસ અધિક્ષકશ્રી

પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી લગતાં દફતરમાં જણાવ્યા મુજબ એપેન્ડીક્ષ-૭

પોલીસ અધિક્ષકશ્રી
ઉદ્દેશી અરજી આપવાથી

કચેરી અધિક્ષક શ્રી