પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

આર. એસ.પી.(રોડ સેફટી પ્રોજેકટ)

6/13/2025 10:08:03 PM


અત્રેના આણંદ જિલ્લામાં માર્ગ સલામતી માટે જિલ્લા ટ્રાફિક શાખા તથા હાઈવે ટ્રાફિક શાખા કાર્યરત છે, જે હાઈવે પર બનતા ટ્રાફિકના ગુનાઓ અટકાવવા માટે સતત કાર્યરત રહે છે. તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે છે તદુપરાંત જે તે પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની મોબાઇલો પેટ્રોલિંગ કરે છે તથા નાઇટ રાઉન્ડ કરી માર્ગ સલામતીની કાર્યવાહી કરે છે.