પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

સાફલ્યગાથા

7/10/2025 6:24:39 AM

તા.

૨૩/૦૨/૧૫

થી

૦૧/૦૩/૧૫

આણંદ

ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહિયોગથી ચરોતર હોર્સ સોસાયટી આણંદ આયોજીત “મેજર હોર્સ શો” ૨૦૧૪-૧૫ નુ તા-૨૮/૨/૧૫ ના રોજ આયોજન કરવામાં આવેલ જેમા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુંડાસમા, કલેક્ટરશ્રી આણંદ, પોલીસ અધિક્ષકશ્રી આણંદ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ તથા ગુજરાતના ૨૮૦ અશ્વસવારોએ ભાગ લઇ વિવિધ અશ્વશો ના પોગ્રામો કરી મનોરંજન પુરુ પાડેલ.