પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:19:24 PM

તા.

૧૬/૦૨/૧૫

થી

૨૨/૦૨/૧૫

આણંદ

 તા-૨૨/૦૨/૧૫ ના રોજ સુરક્ષાસેતુ અંતર્ગત વાસદ ફાજલપુર ખાતે ચિલ્ડ્રનહોમ માં આશ્રય લેતા બાળકોનો એડવેન્ચર કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમા ચિલ્ડ્રનહોમ ફોર બોઇઝ વલ્લભ વિધ્યાનગર આણંદ (સરકારી) તથા નશેમન અનાથાલય નાપા તા.બોરસદ(સ્વૈચ્છીક સંસ્થા) ખાતે બાળકો આશ્રય લઇ રહેલ ૧૭ બાળકીઓ તેમજ ચિલ્ડ્રનહોમ ફોર બોઇઝ બાળકો ૧૭ તેમજ લક્કડપુરા પ્રાથમિક શાળાની બાળકીઓનો એડવેન્ચર કેમ્પમાં બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓ બહાર લાવવા  તેઓને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ.