પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 6:01:57 PM

તા.૦૮/૧૧/૧૪

આણંદ

આણંદ જીલ્‍લાના પો.સ્‍ટે સે.ગુ.ર.નં. ૩૨૦૪/૧૪ આમ્ર્સ એક્ટ ૨૫(૧)બીએ મુજબનો ગુનો તા.૦૬/૧૧/૨૦૧૪ ના રોજ ક. ૧૫/૩૦ વાગે અમુલ ડેરી રોડ ગુરૂદ્રારા સર્કલ પાસે આરોપી દીલીપ ઉર્ફ ભાવેશ કલજીભાઇ જાતે ચારેલ(ભીલ) રહે. મુળ ખરોલી સરપંચવાળુ ફળીયુ તા.ઝાલોદ હાલ રહે.આણંદ આકાશપાર્ક સોસાયટી રાજોડપુરાનાઓ ગે.કા.તમંચો નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ ૦૨ કિ.રૂ૧૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- મળી કૂલ રૂ.૫૬૦૦/- ની હેરાફેરી કરતા મળી આવી પકડાઇ જતા પો.ઈન્‍સ.શ્રી આણંદ ટાઉન તથા સ્‍ટાફનાઓ ગુપ્‍ત બાતમી આધારે કેશ સોધી સારી કામગીરી કરવામા આવેલ છે.