પોલીસ અધિક્ષક, આણંદ |
http://www.spanand.gujarat.gov.in |
સાફલ્યગાથા |
6/7/2025 4:19:24 PM |
|
૦૫/૦૯/૧૪
|
આણંદ
|
આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત વાસદ પોલીસ તથા વાડોકાઇ કરાઠે- ડે એકેડમી ધ્વારા રામનગરના મૈત્રી વિઘ્યાલય વાસદ ખાતે વિધ્યાર્થીની બેહનો માટે નિ;શુલ્ક સ્વબચાવ પ્રાશિક્ષણ શિબીરનુ આયોજન કરવામા આવ્યુ.
|
૦૮/૦૯/૧૪
|
આણંદ
|
આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત આણંદ જીલ્લા ખાતે આણંદ શહેર અને જીલ્લાના ૨૨૨ ગામોમા ૯૯૪ ગણપતી વિર્સજન કરવામા આવ્યુ. જેમા આણંદ જીલ્લા પોલીસ ઘ્વારા ગણપતીનુ વિર્સજન બંદોબસ્ત રાખવામાં આવેલ, બંદોબસ્ત શાન્તીપુર્વક પૂર્ણ થયેલ.
|
|