પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 4:33:31 PM

૧૧/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્‍લા પોલીસ તથા સુરક્ષાસેતુ સોસાટી અંતર્ગત મહિલા

સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ

આપતો અધિનિયમ વિશે સમજ આપવામા આવી.

૧૧/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અધીક્ષક આણંદ

 શ્રી અશોક કુમારનાઓએ સો દિકરીઓને શિક્ષણ આપવાનુ ભગીરથ કાર્ય કર્યુ.

૧૧/૦૮/૧૪

આણંદ

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી સબંધે પોલીસ અધીક્ષક આણંદ શ્રી અશોક કુમાર નાઓએ આણંદ લોટીયાભાગોળ વિસ્તારની વિધવા તેમજ અશકત મહિલાઓના ઘરે જઇ રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળેલ અને ફોર્મ ભરેલ.

૧૨/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પેટલાદ ટાઉન પોલીસ સ્‍ટેશન દ્રારા સુરક્ષા સેતુ અંતર્ગત સ્‍લમ (ગરીબ) વિસ્‍તારની મુલાકાત લઇ મહીલા સુરક્ષા અને કાયદા બાબતે સમજ કરી.

૧૨/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પેટલાદ ટાઉન પોલીસ સ્‍ટેશન દ્રારા સુરક્ષા સેતુ અંતર્ગત સ્‍લમ (ગરીબ) વિસ્‍તારની મુલાકાત લઇ મહીલાઓને સુરક્ષા અને કાયદા બાબતે સમજ કરી મુલાકાતનું ફોર્મ ભર્યુ.

૧૨/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિધ્યાનગરપોલીસ

ધ્વારા સ્ત્રીઓને અન્યાયો તથા તેના ઉપાયો વિશે યોજાયેલ પરિસંવાદ ક્રાર્યક્રમ

કરવામા આવ્યો.

૧૨/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશકિતકરણ પખવાડીયાના ભાગ રૂપે નારી અદાલત બહેનોની શિબીરનું તા.૧૨/૮/૧૪ ના રોજ તાલીમ કેન્દ્ર પોલીસ હેડ કવા. આણંદ ખાતે આયોજન કરવામા આવ્યુ.

૧૨/૦૮/૧૪

આણંદ

મહીલા સશક્તિકરણ ક્રાર્યક્રમ અંતગર્ત આણંદના આણંદ જીલ્લા પોલીસ વડા શ્રી

અશોકકુમાર યાદવે લોટીયા ભાગોળ વિસ્તારમા પાંચ પરિવારની રૂબરૂ મુલાકાત

લઇને તેઓની  વિસ્તૂત માહીતીમાહીતી મેળવી હતી. મુશ્લીમ,દેવીપુંજક,પુંજક,રબારી,

દરજી વગેરે જ્ઞાતીના લાકોને મળીને કોઇ હેરાનગતિ હોવા અંગે પુછપરછ

કરીને પોલીસસ્ટેશન તેમજ અધિકારીઓના ફોન નંબર ની માહીતીવાળા

 પેમ્પલેટતથા અન્ય માહીતીવાળી પત્રિકા વહેંચી હતી.  

૧૩/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત ગો.જો શારદામંદીર વિધ્યાનગર

ખાતે સ્વબચાવ પ્રશિક્ષણ શિબીર સફળતાપુર્ણ સંપન્ન.

૧૪/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત રક્ષાબંધનના પર્વ નીમીતે આણંદ

જીલ્લા પોલીસ ધ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી નીમીતે આણંદ

પોલીસ ચોકીના પોલીસઅધિકારીશ્રીઓ અને કર્મચારીઓ શહેરમા શ્લમ વિસ્તાર

મંગળપુરામા નાની બાળકીઓ અને બાળકોને બુંદીનુ વિતરણ કરવામા આવ્યુ.

૧૪/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત ૧૦૦ દિકરીઓને દત્તક લેનાર આણંદ

જીલ્લા પોલીસ વડા શ્રી અશોકકુમાર યાદવ નાઓને ગરીબ દિકરીઓએ આણંદ આવી

 રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી.

૧૪/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત એચ.એસ.મહીડા હાઇસ્કુલ મોગર

 ખાતે સ્વબચાવ પ્રશિક્ષણ શિબીરનો શુભારંભ.

૧૪/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત ધ જ્યુબ્લી હાઇસ્કુલ ઉમરેઠ ખાતે

સ્વબચાવ પ્રશિક્ષણ શિબીરનો શુભારંભ

૧૫/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત બ્રહ્માકુમારીઝ આયોજીત મહિલા

સશક્તિકરણ સંમેલન.

૧૫/૦૮/૧૪

આણંદ

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત બ્રહ્માકુમારીઝ આયોજીત મહિલા

સશક્તિકરણ  નુ આયોજન કરવામા આવ્યુ.

૧૫/૦૮/૧૪

 

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત મહિલા સશક્તિકરણ પખવાડિયુ

ઉજવણી અંતગર્ત વિધ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા મહિલા પ્રોહી

 બુટલેગરોના જીવનમા પરિવર્તન લાવવા તથા તેના વિચારો મા પરિવર્તન થાય

તે રીતે સુરક્ષાસેતુ સ્કીમ અંતર્ગત સહાય તથા એન.જી.ઓ. બેંક મારફતે

 યોજનાઓથી વાકેફ કરવા ૧૦ મહીલા બુટલેગરોને હાજર રાખી ક્રાર્યકમનુ

આયોજન કરવામા આવ્યુ.

૧૬/૦૮/૧૪

 

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત વાસદ પોલીસ તથા વાડોકાઇ

કરાઠે- ડે એકેડમી ધ્વારા એન.આર.પટેલ હાઇસ્કુલ સુંદણ ખાતે વિધ્યાર્થીની

 બેહનો માટે નિ;શુલ્ક સ્વબચાવ પ્રાશિક્ષણ શિબીરનુ આયોજન કરવામા આવ્યુ.

૧૬/૦૮/૧૪

 

આણંદ જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ અંતર્ગત વાસદ પોલીસ તથા વાડોકાઇ

કરાઠે- ડે એકેડમી ગુજરાત આણંદ સરદાર પટેલ વિનય મંદીર ધ્વારા

 વિધ્યાર્થીની બેહનો માટે નિ;શુલ્ક સ્વબચાવ પ્રાશિક્ષણ શિબીરનુ આયોજન

કરવામા આવ્યુ.