પોલીસ અધિક્ષક, આણંદ |
http://www.spanand.gujarat.gov.in |
સાફલ્યગાથા |
6/7/2025 4:42:58 PM |
|
આણંદ
|
૦૮/૦૮/૧૪
|
આણંદ ટાઉન પોલીસ ધ્વારા પાયોનીયર હાઇસ્કુલની
વિધ્યાર્થીનીઓ ને પોલીસ મથકે સ્વરક્ષણ માટે, વિધ્યાર્થીનીઓને
જાહેર સ્થળે કે રસ્તે એકલા જતી વખતે સ્વબચાવ માટે કેવી
રીતે પોલીસની મદદ મેળવી શકાય તે વીશેની માહિતી
આપવામાં આવી તેમજ પોલીસના હથિયારો અંગેનું પ્રદર્શન કરી
સમજ આપી.
|
આણંદ
|
૦૯/૦૮/૧૪
|
પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન તરફથી પ્રોહીબીશન
મહિલા બુટલેગરોને દારૂનું વેચાણ બંધ કરી સમાજમાં
સ્વમાનભેર જીવન ગુજારે તે માટે સાચી સમજ કરી
મહીલા સશકતીકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી.
|
આણંદ
|
૦૯/૦૮/૧૪
|
પેટલાદ ટાઉન પોલીસ ધ્વારા પછાત વર્ગ છાત્રાલય કન્યાશાળા
ની ૪૫ વિધ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશનમાં મુલાકાત કરાવી
તેમજ પોલીસની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યુ તથા
વાલ્મીકી પ્રાથમિક શાળા, ગોપાલપુરા, પેટલાદ ખાતે વૃક્ષારોપણ
નો કાર્યક્રમ વિધ્યાર્થીનીઓ ધ્વારા કરવામાં આવેલ.
|
|