પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:38:51 PM

આણંદ

૨૮/૦૭/૧૪

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્‍ફ ડીફેન્‍સ ટ્રેનિંગ આંકલાવ અને ભાદરણ પો.સ્‍ટે. વિસ્‍તારની સ્‍કુલના બાળકોને આપવામાં આવેલ.

આણંદ

૨૮/૦૭/૧૪

જિલ્‍લા બાળ સુરક્ષા જાગૃતિ એકમ   તેમજ જીલ્‍લા પોલીસ ધ્‍વારા બાળક   પર થતા અત્‍યાચાર રોકવા અંગે નો કાર્યક્રમ યોજવામાં આવેલ.    

આણંદ

૨૮/૦૭/૧૪

બોરીયાવી ગામે સરદાર પટેલ હાઇસ્‍કૂલ માં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટનું ઉદ્દઘાટન આણંદ રૂરલ પો.સ.ઇ. ધ્‍વારા વિધ્‍યાર્થીઓના સર્વાંગી વિકાસ, આદેશ નાગરીકતાની ભાવના કેળવાય,  કાયદાની જાણકારી,

સમાજસેવા વિ. બાબતે કાર્યક્રમ યોજવામાં આવેલ.

આણંદ

૨૮/૦૭/૧૪

આણંદ જીલ્‍લા પોલીસ ધ્‍વારા હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ જે અંતર્ગત પોલીસ અધિકારી/ કર્મચારીઓ ધ્‍વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.

આણંદ

૩૧/૦૭/૧૪

આણંદ પોલીસ તથા તક્ષશીલા સ્‍કૂલ પરીસંવાદ   

આણંદ

૦૧/૦૮/૧૪

બોરીયાવીના સવિતા સંકુલમાં દેશભક્તિ નો રંગારંગ પોલીસ પરિવાર ધ્‍વારા કાર્યક્રમ યોજાયો.